સરકારી નોકરીનું સપનું સાકાર કરો! 👩‍💼✨ મુખ્ય સેવિકા 30 મોડેલ પેપર સેટ – પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ IMP પ્રશ્નોનો ખજાનો. ✔️ લેટેસ્ટ સિલેબસ મુજબના પ્રશ્નો ✔️ ટેકનિકલ વિષય પર ખાસ ભાર ✔️ ટાઈમ મેનેજમેન્ટ અને રિવિઝન માટે બેસ્ટ પ્રેક્ટિસ આ કોર્સ તમને મુખ્ય સેવિકાની પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત આ કોર્સ નોન-રિફંડેબલ છે ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં. આ કોર્સમાં મટીરીયલ સમાવિષ્ટ નથી તેમજ આ કોર્સમાં માત્ર એપ્લિકેશનમાં પ્રેક્ટિસ સ્વરૂપે તમે ટેસ્ટ આપી શકશો... મોડલ પેપરની કોઈ PDF મળવાપાત્ર નથી જે વિદ્યાર્થીઓને આ 30 મોડલ પેપર બુક સ્વરૂપે જોઈએ તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો જેની થી અલગથી ફી ચૂકવવાની રહેશે વધુ માહિતી માટે સંપર્ક કરો SMART EDUCATION CENTER BHAVNAGAR 95 86 5555 66, 63 59 6666 77, 63 59 7777 88