આ કોર્સમાં TET-1/2 અને TAT-S/HSની સંપૂર્ણ તૈયારી થઈ જશે. TET-1/2 ની Prelims અને Mains બંનેની તૈયારી થઈ જશે જ્યારે TAT–S/HS માં prelims અને Mains ગુજરાતી વર્ણનાત્મકની તૈયારી થઈ જશે. આ ઉપરાંત, ગુજરાતી અને અંગ્રેજીના Recorded Videos અગાઉથી મુકેલા હશે. આ કોર્સ તમને TET-1/2 અને TAT-S/HS ની સંપૂર્ણ તૈયારી કરાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત આ કોર્સ Non-Refundable છે. ભરેલી FEE પાછી આપવામાં નહીં આવે. આ કોર્સમાં મટીરીયલ સમાવિષ્ટ નથી. મટીરીયલ માટે 3000 અલગથી ચાર્જ થશે.મટીરીયલ માટે ફોન કરીને સંપર્ક કરવો. વધુ માહિતી માટે સંપર્ક કરો : SMART EDUCATION CENTER BHAVNAGAR 95 86 5555 66, 63 59 6666 77, 63 59 7777 88